કબાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાલો

પુંલિંગ

  • 1

    સાટું.

  • 2

    સાટાનો કરાર.

  • 3

    વાયદે નાણાં આપવાના કરારથી કરેલી ખરીદી.

મૂળ

अ.