કબાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાહ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કામળો? (કે કભા-મોટો ઝબ્બો?).

મૂળ

સર૰ अ. कबा