કૅબિનેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅબિનેટ

સ્ત્રીલિંગ

  • 1

    નાની કૅબિન.

  • 2

    (દેશનું) પ્રધાનમંડળ.

  • 3

    અમુક ઘાટની લાકડાની પેટી કે ખાનાંવાળું ટેબલ.

મૂળ

इं.