કબીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબીર

વિશેષણ

  • 1

    મહાન; મોટું.

મૂળ

अ.

પુંલિંગ

  • 1

    ભાટ; કવિ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રસિદ્ધ ભક્તકવિ અને જ્ઞાની.