કબીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબીરો

પુંલિંગ

  • 1

    કબીરપંથીઓનું પહોળામોંનું ભિક્ષાપાત્ર; કટોરો.

  • 2

    ઇસ્લામી શરેહ પ્રમાણેનો મહા અપરાધ.