ગુજરાતી

માં કુંભની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુંભ1કૂંભું2

કુંભ1

પુંલિંગ

 • 1

  ઘડો.

 • 2

  હાથીના માથા ઉપર બે બાજુ ઊપસી આવેલો ભાગ; ગંડસ્થલ.

 • 3

  એક રાશિ.

 • 4

  ચૌદ શેરનું એક વજન-માપ.

મૂળ

सं.

ગુજરાતી

માં કુંભની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુંભ1કૂંભું2

કૂંભું2

નપુંસક લિંગ

 • 1

  લગભગ એક એકર જેટલું જમીનનું માપ.