કુંભકર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભકર્ણ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રાવણનો ભાઈ.

  • 2

    લાક્ષણિક તેના જેવો ઊંઘણશી માણસ.