કુંભસ્થળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભસ્થળ

નપુંસક લિંગ

  • 1

    કુંભ; હાથીના માથા ઉપર બે બાજુ ઊપસી આવેલો ભાગ; ગંડસ્થલ.