ગુજરાતી

માં કભાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કભા1કુભા2

કભા1

પુંલિંગ

  • 1

    જરીનો જામો; વાઘો.

મૂળ

अ. कबा

ગુજરાતી

માં કભાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કભા1કુભા2

કુભા2

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વીની છાયા.

મૂળ

सं. कु +भा