કુંભાથળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભાથળ

નપુંસક લિંગ

  • 1

    કુંભસ્થળ; હાથીના માથા ઉપર બે બાજુ ઊપસી આવેલો ભાગ; ગંડસ્થલ.

  • 2

    એક રાશિ.

  • 3

    ચૌદ શેરનું એક વજન-માપ.