કુંભારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભારિયું

વિશેષણ

  • 1

    કુંભારનું; કુંભારના જેવું.

  • 2

    માટીનું બનાવેલું; પીંઢેરી.

  • 3

    ખરાબ; કદરૂપું.