કભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કભાવ

પુંલિંગ

  • 1

    અપ્રીતિ; કંટાળો; તિરસ્કાર.

મૂળ

ક+ભાવ

કુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુભાવ

પુંલિંગ

  • 1

    કભાવ; અપ્રીતિ; કંટાળો; તિરસ્કાર.

મૂળ

सं.