કમંડલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમંડલુ

નપુંસક લિંગ

  • 1

    સંન્યાસીનું જલપાત્ર.

  • 2

    એક ધાતુપાત્ર (પીરસવાના કામનું).

મૂળ

सं.