કમજબાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમજબાન

વિશેષણ

 • 1

  ઓછાબોલું.

 • 2

  બહાનાં કાઢ્યા વિના હુકમ માનનારું; આજ્ઞાંકિત.

 • 3

  તોતડું.

 • 4

  ભૂંડાબોલું.

સ્ત્રીલિંગ

 • 1

  ગાળ; અપશબ્દ.