કમઠાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમઠાયો

પુંલિંગ

  • 1

    બાંધકામનો સારો અનુભવી મિસ્ત્રી; શિલ્પી.

મૂળ

सं. कर्मठ? જુઓ કમઠાણ પણ