ગુજરાતી

માં કમંડળની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમંડળ1કમંડળુ2

કમંડળ1

નપુંસક લિંગ

  • 1

    સંન્યાસીનું જલપાત્ર.

  • 2

    એક ધાતુપાત્ર (પીરસવાના કામનું).

મૂળ

सं.

ગુજરાતી

માં કમંડળની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમંડળ1કમંડળુ2

કમંડળુ2

નપુંસક લિંગ

  • 1

    સંન્યાસીનું જલપાત્ર.

  • 2

    એક ધાતુપાત્ર (પીરસવાના કામનું).

મૂળ

सं.