કમતોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમતોલ

વિશેષણ

  • 1

    તોલમાં તોલ કરતાં ઓછું.

  • 2

    જેનો ઝાઝો ભાર-વક્કર ન પડે એવું.