કમુદ્વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમુદ્વતી

સ્ત્રીલિંગ

 • 1

  કુમુદિની; કુમુદના ફૂલનો વેલો.

 • 2

  ઘણાં કુમુદવાળી જગા-પુષ્કરિણી ઇ૰.

 • 3

  સંગીત
  આયતા શ્રુતિનો એક પ્રકાર.

કમુદ્વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમુદ્વતી

વિશેષણ

સંગીત
 • 1

  સંગીત
  આયતા શ્રુતિનો એક પ્રકાર.