કમનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમનીય

વિશેષણ

  • 1

    ચાહવા-ઇચ્છવા યોગ્ય.

  • 2

    સુંદર; મજેનું.

મૂળ

सं.