કૅમ્પસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅમ્પસ

નપુંસક લિંગ

  • 1

    (વિદ્યાલય કે યુનિવર્સિટીનું) સ્થાનક; તેના કામકાજ, વસવાટ ઇ૰ ની જગા.