કમ્પાર્ટમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમ્પાર્ટમેન્ટ

નપુંસક લિંગ

  • 1

    કંપાર્ટમેન્ટ; આગગાડીના ડબાનું ખાનું.

મૂળ

इं.