કમ્પાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમ્પાસ

પુંલિંગ

  • 1

    હોકાયંત્ર.

  • 2

    વર્તુળ દોરવાનું ઓજાર; પરિકર.

મૂળ

इं.