કમ્પાસબૉક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમ્પાસબૉક્સ

નપુંસક લિંગ

  • 1

    પેન, પેન્સિલ, પરિકર વગેરે રાખવાની પેટી.

મૂળ

इं.