કેમ્બ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેમ્બ્રિક

નપુંસક લિંગ

  • 1

    એકજાતનું ઝીણું ધોળું વસ્ત્ર.

મૂળ

इं.