કુમેરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમેરુ

પુંલિંગ

  • 1

    દક્ષિણ ધ્રુવ.

મૂળ

सं.

કમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમર

સ્ત્રીલિંગ

  • 1

    કમ્મર; કેડ.

મૂળ

फा.