કમરકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમરકસ

વિશેષણ

  • 1

    (+કસવું) કમર કસનારું; જોરનું કામ કરનારું.

પુંલિંગ

  • 1

    લડવૈયો; વીરપુરુષ.

નપુંસક લિંગ

  • 1

    કેડને મજબૂતી આપનાર એક ઔષધિ.