કમરનું ઢીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમરનું ઢીલું

વિશેષણ

  • 1

    ઢીલી-નબળી કેડનું.

  • 2

    હિંમત વગરનું; પોચું; કાયર.