કમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમલ

નપુંસક લિંગ

 • 1

  એક ફૂલ; કમળ.

 • 2

  ગર્ભાશયનું મુખ.

 • 3

  વનસ્પતિવિજ્ઞાન​
  સ્ત્રી-કેસરનો અગ્રભાગ; 'સ્ટિગ્મા'.

મૂળ

सं.