કમળનાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમળનાળ

સ્ત્રીલિંગ

  • 1

    કમળની દાંડી.

  • 2

    વનસ્પતિવિજ્ઞાન​
    સ્ત્રી-કેસરનો વચલો (કેસરવાળો) ભાગ; 'સ્ટાઇલ'.