કમળપૂજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમળપૂજા

સ્ત્રીલિંગ

  • 1

    કમળ ચડાવીને પૂજા કરવી તે.

  • 2

    જેમાં દેવને મસ્તક ચડાવાય છે એવી પૂજા.