કમસમજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમસમજ

વિશેષણ

  • 1

    ઓછી સમજવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    ઓછી સમજ.