કમાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાડ

નપુંસક લિંગ

  • 1

    બારણું.

મૂળ

सं. कपाट

કમાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાડું

નપુંસક લિંગ

  • 1

    ક્યારામાં પાણી આવવા કે આવતું બંધ કરવા માટે નીકમાં કરાતી-તોડાતી નાની પાળ.

મૂળ

'કમાડ' પરથી