કુમાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમાતા

સ્ત્રીલિંગ

  • 1

    ખરાબ માતા; સંતતિ પ્રત્યે વાત્સલ્ય કે ફરજના ભાન વિનાની માતા.

મૂળ

सं.