કમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાન

સ્ત્રીલિંગ

 • 1

  કામઠું; ધનુષ.

 • 2

  કામઠાનો આકાર; એ આકારની કોઈ પણ રચના; મહેરાબ.

 • 3

  સ્થિતિસ્થાપક ગુણવાળું ગૂંછળું; 'સ્પ્રિંગ'.

 • 4

  દરિયામાં (સ્થાન નક્કી જાણવા) અક્ષાંશ રેખાંશ માપવાનું યંત્ર.

મૂળ

फा.

કુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમાન

નપુંસક લિંગ

 • 1

  અપમાન; અપજશ.

મૂળ

सं.