કમાન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાન્ડ

પુંલિંગ

  • 1

    આદેશ; હુકમ; આજ્ઞા.

  • 2

    પ્રભુત્વ; નિયંત્રણ; કાબૂ.

  • 3

    આધિપત્ય; અધિકાર.

મૂળ

इं.