કુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમાર

પુંલિંગ

 • 1

  પાંચ વર્ષની ઉંમરનો બાળક.

 • 2

  યુવાવસ્થા અથવા એની પહેલાની અવસ્થાવાળો છોકરો.

 • 3

  કુંવારો છોકરો.

 • 4

  પુત્ર.

 • 5

  રાજપુત્ર.

મૂળ

सं.