કમારગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમારગ

પુંલિંગ

 • 1

  કુમાર્ગ; નઠારો-આડો રસ્તો.

 • 2

  અધર્મ.

 • 3

  કુછંદ.

મૂળ

ક+મારગ

કુમાર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમાર્ગ

પુંલિંગ

 • 1

  નઠારો-આડો રસ્તો.

 • 2

  અધર્મ.

 • 3

  કુછંદ.

મૂળ

सं.