કુમારિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમારિકા

સ્ત્રીલિંગ

  • 1

    બાર વર્ષ સુધીની કન્યા.

  • 2

    કુંવારી કન્યા.

  • 3

    રાજકુંવરી.

  • 4

    પુત્રી.