કમાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાલ

વિશેષણ

 • 1

  સંપૂર્ણ.

 • 2

  ઉત્કૃષ્ટ; ઘણું સારું.

 • 3

  સુંદર.

 • 4

  સૌથી ઊંચું કે ઉપરનું.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

 • 1

  હદ; પરાકાષ્ઠા.