કમાવડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાવડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કમાય એમ કરવું; કમાણી કરાવવી ('કમાવવું'નું પ્રેરક).