કમાવતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાવતર

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    માબાપના સ્વાભાવિક ગુણ વિનાનાં-છોકરાંનું ભૂંડું કરે એવાં માબાપ.

મૂળ

કુ+માવતર