કમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (ચામડું) કેળવવું; સાફ અને સુંવાળું કરવું.

  • 2

    'કમાવું'નું પ્રેરક; કમાણી કરાવવી; રળાવવું.

મૂળ

हिं. कमाना, बं. कामान, म. कमावणें