કમાવીસદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમાવીસદાર

પુંલિંગ

  • 1

    કુમાવિસદાર; મહેસૂલ ઉઘરાવનાર આદમી; મહેસૂલી અમલદાર; મહાલકારી.

મૂળ

म.