કમિશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમિશન

નપુંસક લિંગ

 • 1

  દલાલી; હકસાઈ.

 • 2

  નિયુક્તજન; પંચ; તપાસપંચ.

 • 3

  અખત્યારનામું; સનંદ.

 • 4

  અખત્યાર; અધિકાર.

મૂળ

इं.