કમિશનર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમિશનર

પુંલિંગ

  • 1

    અંગ્રેજી રાજ્યનો એક અમલદાર; સરસૂબો.

  • 2

    ખાસ કામ માટે નિમાયેલો માણસ.