કૅમિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅમિસ્ટ

પુંલિંગ

  • 1

    કેમિકલ બનાવનાર કે વેચનાર.

  • 2

    રસાયણશાસ્ત્રી.

મૂળ

इं.