કૅમિસ્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅમિસ્ટ્રી

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    રસાયણશાસ્ત્ર; ભૌતિક પદાર્થોનાં તત્ત્વો તથા તેમનાં પરિવર્તનનાં પરિણામોની ચર્ચા કરતું શાસ્ત્ર; 'કેમિસ્ટ્રી'.

  • 2

    રસાયનવિદ્યા.

મૂળ

इं.

કેમિસ્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેમિસ્ટ્રી

સ્ત્રીલિંગ

  • 1

    રસાયણશાસ્ત્ર.