કમીઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમીઝ

નપુંસક લિંગ

  • 1

    કળીવાળો એક પ્રકારનો ઝભ્ભો.

  • 2

    એક વિશિષ્ટ પ્રકારનું પહેરણ; ખમીસ.

મૂળ

फा.