ગુજરાતી

માં કમીનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમીન1કમીનું2

કમીન1

વિશેષણ

  • 1

    નીચ; હલકા મનનું.

  • 2

    મેલા મનનું; કપટી.

મૂળ

फा.

ગુજરાતી

માં કમીનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમીન1કમીનું2

કમીનું2

વિશેષણ

  • 1

    કંગાળ; પામર; હલકું.

મૂળ

फा. कमीनह