કમોતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમોતિયું

વિશેષણ

  • 1

    કમોતે મરેલું.

  • 2

    કમોતે મરે તેવું.

  • 3

    લાક્ષણિક સાહસિક.